Connect Gujarat

કાર્તિક આર્યનના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે 'ચંદુ ચેમ્પિયન'નું ટ્રેલર રિલીઝ થશે.

17 May 2024 9:14 AM GMT
કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ રિલીઝની નજીક પહોંચી રહી છે.

ભરૂચ : આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીનો પ્રારંભ...

17 May 2024 8:55 AM GMT
શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ : અધુરા દસ્તાવેજોના આધારે 100થી વધુ લગ્ન નોંધણીનું કૌભાંડ આચરતા ભદ્રાલાના પૂર્વ તલાટી બરતરફ...

17 May 2024 7:47 AM GMT
માતા-પિતા અને સમાજની પરવાહ કર્યા વગર કેટલાક સંતાનો ઘરેથી ભાગી જવાના કિસ્સા સાંભળવા મળે છે.

ડાંગ : સોનગીર ગામે વાવાઝોડું ત્રાટકતા સેંકડો કાચા મકાનોને નુકશાન, આદિવાસી પરિવારોની દયનીય હાલત

17 May 2024 7:41 AM GMT
ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તાર એવા સોનગીર ગામે વાવાઝોડા સાથે વરસાદ વરસતા ભારે તારાજી સર્જાઈ છે.

ભરૂચ : RTOમાં સાર્થી પોર્ટલ ઠપ્પ થતાં ઓનલાઈન કામગીરીને અસર, સેંકડો અરજદારો અટવાયા..!

17 May 2024 7:32 AM GMT
ભરૂચ ARTO કચેરીમાં ફરી વાર સાર્થી પોર્ટલ બંધ થતાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની કરવામાં આવતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

ગિરિનગરનો “પક્ષીપ્રેમી” પરિવાર : રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર-સંભાળ લેતો કેશોદનો ખેડૂત પરિવાર...

17 May 2024 6:39 AM GMT
કેશોદમાં રહેતા ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે. રોજ 5 હજાર પક્ષીઓને ચણ ખવડાવી સાર સંભાળ લેતા બર્ડમેનના અનેરા પક્ષીપ્રેમની સૌકોઈ સરાહના કરી...

અંકલેશ્વર : કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતી કરી અંદાડાના પ્રગતિશીલ ખેડૂત પ્રયોગમાં સફળ…

17 May 2024 6:22 AM GMT
તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો નવો પ્રયોગ કર્યો છે.

50MP કેમેરા અને 5000mAh બેટરીવાળો આ 5G સ્માર્ટફોન સસ્તો મળશે, વાંચો તેની કિંમત....

17 May 2024 5:53 AM GMT
ઓછા બજેટમાં 5G ફોન મેળવવો કંઈક અંશે મુશ્કેલ છે. જો તમે 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં 5G ફોન ખરીદવા માંગો છો, તો તમારે બ્રાન્ડ સાથે સમાધાન કરવું પડશે.

શુક્રવારે બજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 185 અને નિફ્ટી 50 પોઈન્ટ ડાઉન.

17 May 2024 5:18 AM GMT
17 મે 2024 ના રોજ મર્યાદિત શ્રેણીમાં ખુલ્લું છે. નબળા વૈશ્વિક વલણો અને સતત વિદેશી ભંડોળના પ્રવાહને કારણે બજાર ઘટ્યું હતું.

સાબરકાંઠા : કપરા ચઢાણ સાથે ઈડરીયા ગઢ પર પશુ-પક્ષીઓની જીવદયા મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા...

16 May 2024 1:14 PM GMT
ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતુ શહેર ઈડરિયા ગઢના ઈડર શહેરને માનવામાં આવે છે.

જુનાગઢ : રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યામાં સંડોવાયેલા 7 શખ્સોની ધરપકડ, રૂ. 15.90 લાખનો મુદામાલ જપ્ત

16 May 2024 1:04 PM GMT
જુનાગઢ જિલ્લાના રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા : પૈસા કમાવવાની લાલચ અને ઓનલાઈન ટ્રેડના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા 17 શખ્સોની ધરપકડ

16 May 2024 12:23 PM GMT
સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને પૈસા કમાવવાની લાલચ આપીને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા 17 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી...